selenium
Selanium
Maa Laxmi is an OTT platform that provides
religious and educational , news content to its viewers.
You can find a variety of content including
religious & news, devotional music,
spiritual teachings, and educational content.
Maa Laxmi offers a free trial for new users.
After the trial period, users must subscribe to continue using the platform.
Maa Laxmi is available on a variety of devices
including smart TVs, smartphones, tablets, and laptops.
Yes, you can download content for offline viewing on the Maa Laxmi app.
but you can not use it anywhere you can use for personal use
Yes, you can log into your Maa Laxmi account on multiple devices and watch content on any of them.
Yes, for premium members Maa Laxmi is an ad-free platform.
Yes, Maa Laxmi is available worldwide.
You can contact Maa Laxmi customer support via email or through the contact form on the website.
If you have any other questions, please see contact us page for more information.
In case you need any help, you can reach out to us, details are as below:
Email ID: info@uvtv.in;
Contact Number: 0120 4440888;
Address: Plot No A1, Tower B, 11th Floor, Windsor IT Park Sector 125, Noida 201313, Uttar Pradesh, India.
In case you need any help, you can reach out to us, details are as below:
Email ID: hello@scifiworld.tv
For Android and Web from Google Play Store and for IOS from Apple App Store.
On the download of the App, you will be able to view a lot of content immediately except for the content marked as premium.
પરમ કૃપાળુ પ્રભુ પરમાત્મા, ૐ પરમપદ નિવાસી જ્ઞાનદાતા સદગુરુશ્રી વલ્લભરામ મહારાજ , ૐ પ્રણવાધિવકતા સદગુરુશ્રી રમૂજીલાલ મહારાજ તથા પરમ પૂજ્ય ગુરુ મહારાજશ્રીની અસીમ કૃપા, કરુણા, દયા અને આશીર્વાદથી શ્રી વ્યાસ પબ્લિકેશન મોક્ષમાર્ગ ધર્મ, પ્રણવ ૐકાર, આધ્યાત્મિક જીવન જીવવામાં માનવ જીવન ને ઉપયોગી એવા વિવિધ વિષયો ઉપર તાત્વિક, ગૂઢ આધ્યાત્મિક જ્ઞાન ને સામાન્ય મુમુક્ષુ પણ સહેલાઈથી સમજી ધર્મજિજ્ઞાસા સંતોષી શકે એ હેતુ થી પુસ્તકો, માસિક, ઓડિયો અને વિડિયોના માધ્યમ થી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કરતું આવ્યું છે. શ્રી વ્યાસ પબ્લિકેશન આ જ અમૂલ્ય જ્ઞાન સર્વે જ્ઞાનપિપાસુ સુધી સરળતાથી પહોંચી શકે એ માટે " Vyas Publication " નામની મોબાઈલ અને ટીવી એપ દ્વારા નમ્ર પ્રયાસ કરી રહ્યું છે. આ એપના માધ્યમ થી દરેક મુમુક્ષુજનો પોતાના મોબાઈલ, ટેબ્લેટ અને ટીવી ઉપર વિવિધ પ્રકાશનો નિહાળી શકશે.
1. એન્ડ્રોઇડ મોબાઇલ (Android Phone)
2. એપલ મોબાઈલ (iOS Apple Mobile)
3. એન્ડ્રોઇડ ટીવી ( Android TV )
4. એમેઝોન ફાયર ટીવી સ્ટીક ( Amazon Fire TV Stick )
5. Android TV ધરાવતા વિવિધ ટીવી બોક્ષ / સ્માર્ટ બોક્ષ/ સેટ ટોપ બોક્ષ/ Streaming Box
6. Google TV
7. iPad
8. Android ટેબ્લેટ
9. Google Chromecast
10. Tata Play Binge Set top box
આપના મોબાઇલ અથવા ટીવીના એપ સ્ટોર/પ્લે સ્ટોર ઉપર જઈ Vyas Publication શોધી એપ ડાઉનલોડ કરી શકાશે
હા, આપ મોબાઈલ ફોન ઉપર દરેક વિડિયો/ઓડિયો નીચે આપેલ ડાઉનલોડ ( download ) બટન ઉપર ક્લિક કરી વીડિયો/ઓડિયો વગેરે ઇન્ટરનેટ વડે ડાઉનલોડ કરી ત્યાર બાદ પ્રોફાઈલમાં ડાઉનલોડ ફોલ્ડર ખોલી ઇન્ટરનેટ વગર વીડિયો/ઓડિયો જોઈ/સાંભળી શકશો. જે વીડિયો/ઓડિયો આપ વારંવાર જોવા /સાંભળવા ઈચ્છતા હોઈ એ ડાઉનલોડ કરી લેશો.
એપ ભારત અને વિદેશમાં ઉપલબ્ધ છે.
એપ સંબધે કોઈ પણ મદદ મેળવવા કોન્ટેક અસ ( contact us ) જઈ સંપર્ક કરવો.
એક સમયે ફક્ત એક ડીવાઈસ ઉપર એપનો ઉપયોગ થઈ શકશે. જો આપ બીજા ડીવાઈસ ઉપર લોગીન કરશો તો પ્રથમ ડીવાઈસ ઉપર થી લોગ આઉટ થઈ જવાશે તથા આપે પ્રથમ ડીવાઈસ ઉપર ડાઉનલોડ કરેલ વિડીઓ/ઓડીઓ વગરે ડીલીટ થઇ જશે.
આપ મોબાઈલ નંબર/ ઇમેઇલ એડ્રેસ થી એક થી વધુ એકાઉન્ટ બનાવી શકશો.
સ્વના આધ્યાત્મિક ઉત્થાન ની ઝંખના રાખનાર કોઈ પણ મુમુક્ષુ એપ નો ઉપયોગ કરી શકશે.
એપ ઉપરના ઓડિયો/વિડિયો વગેરે કોપી કરી કોઈ પણ રીતે પ્રકાશિત કરવું વર્જિત છે.
1. ૐ પરમપદ નિવાસી જ્ઞાનદાતા સદગુરુશ્રી વલ્લભરામ મહારાજ તથા ૐ પ્રણવાધિવકતા સદગુરુશ્રી રમૂજીલાલ મહારાજ રચિત વિવિધ પુસ્તકો સાંભળવા માટે ઓડિયો બુક
2. પરમ પૂજ્ય ગુરુ મહારાજશ્રીના અમૂલ્ય વ્યાખ્યાનો
3. વિવિધ ઉત્સવો/યોગ પ્રયોગ વગેરે
4. ભજનો
5. આરતી, સ્તુતિ, ધૂન, બાવની , થાળ વગેરે
પ્રથમ મોબાઈલ એપ ઉપર મોબાઈલ નંબર/ ઈ-મેઈલ દ્વારા લોગીન કરી ખરીદી કરવાની રહેશે , ત્યાર બાદ ટીવી એપ ઉપર એજ મોબાઈલ નંબર/ ઈ-મેઈલ દ્વારા લોગીન કરી આપ ટીવી પર વિવિધ પ્રકાશનો નિહાળી શકશો.
જો આપ ટીવી અને મોબાઇલ બંને ઉપર એપ ઉપયોગ કરવા ઈચ્છતા હોવ તો મોબાઇલ નંબર / ઈમેઈલ દ્વારા 2 યુઝર બનાવી , એક યુઝરથી મોબાઇલ અને બીજા યુઝરથી ટીવી ઉપર એપ નિહાળી શકશો.
એપ ઉપર 3 પેકેજ ઉપલબ્ધ છે.
1. એક વર્ષ માટે સંપૂર્ણ
2. બે વર્ષ માટે સંપુર્ણ
3. ત્રણ વર્ષ માટે સંપુર્ણ
પેકેજ માં હાલમાં પ્રકાશિત તથા ભવિષ્યમાં પ્રકાશિત થનાર દરેક કાર્યક્રમ સામેલ છે
ઇમેઇલ
vyaspublication2022@gmail.com
મોબાઇલ
7567528160
એપ ની ઉપયોગિતા વધારવા અને ઉત્કૃષ્ટ બનાવવા આપના સૂચનો સહર્ષ આવકાર્ય છે. આપ આપના સૂચનો contact us માં જઈ આપી શકો છો.
આપ વિડિયો જોતા સમયે અને વિડિયો ડાઉનલોડ કરતાં સમયે " auto " અથવા વિવિધ streaming quality નક્કી કરી શકશો. Streaming quality બદલવા વિડિયો જોતા સમયે નીચેની તરફ ડાબી બાજુ એ આપેલ સેટિંગ બટન ઉપર ક્લિક કરવું.
OTT stands for “over-the-top” and refers to technology that delivers streamed content over the internet.
VTV OTT offers Unlimited Music Videos, Full Movies, Crisp & new Short Films, Informative Videos, Series Episodes, News, gossip in the language of your choice.
The languages Served are Swahili and English, others will be added soon.
For Android and Web from Google Play Store and for IOS from Apple App Store.
On the download of the App, you will be able to view a lot of content immediately except for the content marked as premium.
If you want to view the Premium content, click on any content marked as premium, you will be prompted to subscribe to the App. You can subscribe to the app by paying subscription fee. However, some Vodacon Prepaid mobile customer and having specific recharge plan can view the premium content for free.
You can click on the Whatsapp icon in contact us section to get instant support. You can also drop a mail at support@vtv.co.tz
હા, આપ મોબાઈલ ફોન બદલી શકો છો, આપના નવા ફોનમાં પણ પેકેજ ચાલુ રહેશે, આપે નવા મોબાઈલ ફોન માં આપના જૂના મોબાઈલ નંબર ( જે મોબાઈલ નંબર / ઇમેઇલ થી ખરીદી હોય ) એ મોબાઈલ નંબર/ ઇમેઇલ દ્વારા લોગીન કરવાનું રહેશે.
જો આપની પાસે ગુગલ ટીવી/ એમેઝોન ફાયર ટીવી સ્ટીક / Android TV વાળું સ્માર્ટ ટીવી ના હોય તો આપ ગૂગલ નું chromecast ઉપકરણ ખરીદી એપ ટીવી ઉપર જોઈ શકશો.
1. પ્રથમ આપ એ ચકાસો કે જે મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ થી ખરીદી કરી હોય એ જ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ થી લોગીન કરેલ છે કે કેમ.
2. આપ એ ચકાસો કે આપનું ઇન્ટરનેટ ચાલુ છે કે કેમ.
૩. આપની સમસ્યાનું હજી પણ સમાધાન ના થયું હોય તો એપ ઉપર આપેલ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરો.